આરોગ્યગાંધીનગરગુજરાત

શું આપને અમદાવાદ કે ગાંધીનગરની હોસ્પિટલમાં ખાલી બેડ નથી મળતો ? વિગત જાણવા અહી ક્લિક કરો

અમદાવાદ :

સમગ્ર દેશ સહિત ગુજરાત માં કોરોના મહામારી ચાલી રહી છે અને સતત કોરોના પોઝિટિવ કેસ મા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે સૌથી ચિંતાની વાત એ છે કે સરકારી કે ખાનગી હોસ્પિટલમાં ક્યાંય બેડ ખાલી નથી. જો ક્યાંય બેડ મળે છે તો ત્યાં ઓક્સિજન કે વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ નથી.

ત્યારે કોરોના દર્દીની(Covid info) મદદ માટે કોવિડ લિંક ઇન્ફો દ્વારા સમગ્ર અમદાવાદ અને ગાંધીનગર મા આવેલ કૉરોનાની સારવાર આપતી તમામ હોસ્પીટલ અંગેની માહિતી મેળવી શકાય છે.

અમદાવાદ માટે https://covidamd.com/ અને ગાંધીનગર માટે https://covidgandhinagar.com/ આ લિંક દ્વારા જાણો હોસ્પિટલ અને બેડ, ઓક્સિજન, આઇસીયુ, વેન્ટિલેટર, પ્લાઝમા વગેરેની માહિતી મેળવો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x