29મે ના રોજ ધો-10નું પરિણામ
ગાંધીનગર
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2017માં લેવાયેલી એસએસસીની પરીક્ષાનું પરીણામ 29મી મેના રોજ જાહેર કરવામાં આવશે. ધોરણ-10નું પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 8 વાગ્યે ઓનલાઈન મુકવામાં આવશે.