ગાંધીનગર

એક વૃક્ષ એક જીવન અભિયાન: 400 વિદ્યાર્થીનો 5 વૃક્ષ ઉછેરવા સંકલ્પ

vruxaropan photoગાંધીનગર: દૈનિક ભાસ્કર સમૂહ તરફથી એક વૃક્ષ એક જીવન અભિયાન દેશ કક્ષાએ શરૂ કરવામાં આવ્યું છે. તેમાં વરસાદના વિરામ બાદ શહેરમાં વન વિભાગ અને સંસ્થાઓ દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ શરૂ કરાયો છે. ત્યારે સેકટર 23 સ્થિત અશ્વિનભાઇ પટેલ કોમર્સ કોલેજના એનએસએસ યુનિટના વિદ્યાર્થીઓ દ્વારા સેકટર 16ની શાળામાં મેગા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. જેમાં સ્ટુડન્ટ્સે જુદી જુદી પ્રજાતિના 1,001 વૃક્ષોનું વાવેતર કરીને વૃક્ષોનો ઉછેરવા અને તેનું જતન કરવાનો સંકલ્પ કર્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x