રાષ્ટ્રીયવેપાર

ભારતના આ શહેરમાં આવી ગઈ કોરોનાની ત્રીજી લહેર, ટૂંક સમયમાં આવશે લોકડાઉન

દેશના આ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર (Third Wave of Corona in Maharashtra) સમાચાર આવ્યા છે.. મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે. કોરોનાની ત્રીજી લહેર નાગપુરમાં આવી ગએ છે. શકયતા છે કે નાગપુરથી થતા આખુ મહારાષ્ટ્રમાં તીવ્રતાથી ફેલી રહ્યુ છે. વધતા કોરોનાના સંક્રમણને જોતા નાગપુરમાં એક વાર ફરી લૉકડાઉન લાગી રહ્યુ છે. હા સાચે નાગપુરમાં એક વાર ફરી લૉકડાઉન લાગી રહ્યુ છે. આ જાણકારી પોતે મહારાષ્ટ્રના મહાવિકાસ આઘાડી સરકારમાં કેબિનેટ મંત્રી નીતિન રાઉતએ આપ્યા છે.
નીતિન રાઉતે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે, બે ત્રણ દિવસથી અધિકારીઓ દ્વારા આખરી તારીખ નક્કી કર્યા બાદ દુકાનો અને અન્ય જગ્યાએ ફરીથી પ્રતિબંધો લગાવી દેવામાં આવશે. પ્રતિબંધો જરૂરી છે. કારણ કે, લોકોના જીવ બચાવવા સૌથી મોટુ કર્તવ્ય છે.
આપને જણાવી દઈએ કે, નાગપુરમાં રવિવારે કોરોના વાયરસના 10 નવા કેસો સામે આવ્યા હતા. જ્યારે સોમવારે શહેરમાં 13 નવા કેસ નોંધાયા હતા. આ આંકડોનો હવાલો આપતા નિતિન રાઉતે ત્રીજી લહેરની દસ્તકની વાત કહી હતી. જિલ્લામાં કોરોનાના કેસો ઘટ્યા બાદ 17 ઓગસ્ટે પ્રતિબંધોમાં એકદમ ઢીલ આપવામાં આવી હતી.
નાગપુર જિલ્લામાં કોવિડ 19ના ઓગસ્ટમાં ફ્કત 145 નવા કેસ આવ્યા હતા. જ્યારે મહામારીમાં ફક્ત 2 લોકોના મોત થયા હતા. સપ્ટેમ્બર મહિનામાં નવા આવેલા કેસોમાં ધરખમ વધારો નોંધાયો હતો. ત્યારે જિલ્લામાં 42 નવા કોવિડના કેસો આવ્યા હતા. જ્યારે એકનું મોત પણ થયુ હતું. જિલ્લામાં સોમવાર સુધીમાં 56 એક્ટિવ હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x