ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં નવા મંત્રીમંડળમાં મંત્રીઓના નામો નક્કી, જાણો ક્યાં ધારાસભ્યોને શપથ લેવા આવ્યા ફોન

ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિની તૈયારીઓ આખરી તબક્કામાં છે. આ દરમ્યાન મળતી માહિતી મુજબ અનેક ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવા માટે ફોન આવી રહ્યાં છે. જેમની યાદી આ મુજબ છે.
હર્ષ સંઘવી, MLA, મજૂરા

નરેશ પટેલ, MLA, ગણદેવી

કિરિટસિંહ રાણાં, MLA, લિંબડી

અરવિંદ રૈયાણી, MLA, રાજકોટ દક્ષિણ

કનુ દેસાઇ, MLA, પારડી

ઋષિકેશ પટેલ, MLA, વિસનગર

બ્રિજેશ મેરજા, MLA, મોરબી

કિર્તી સિંહ વાઘેલા, MLA, કાંકરેજ

મુકેશ પટેલ, MLA, ઓલપાડ

આર.સી મકવાણાં, MLA, મહુવા

જીતુ ચૌધરી, MLA, કપરાડા

રાઘવજી પટેલ, MLA, જામનગર ગ્રામ્ય

જીતુ વાઘાણી, MLA, ભાવનગર

મનીષા વકીલ, MLA, વડોદરા શહેર

દેવાભાઇ માલમ, MLA, કેશોદ

જેવી કાકડીયા, MLA, ધારી

જગદીશ પંચાલ, MLA, નિકોલ

ગજેન્દ્ર સિંહ પરમાર, MLA, પ્રાંતીજ

પ્રદિપ પરમાર, MLA, અસારવા

નિમિષા સુથાર, MLA, મોરવાહડફ

નિમાબેન આચાર્ય, MLA ભુજ

રાજેન્દ્ર ત્રિવેદી, MLA, રાવપુરા

કુબેર ડિંડોર, MLA, સંતરામપુર

દરમ્યાન ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળની શપથવિધિ પહેલાં કેટલાક વર્તમાન પ્રધાનોએ તેમની ઓફિસો ખાલી કરી દીધી છે. ભાજપ ગુજરાતમાં પ્રધાનમંડળમાં નો રીપિટ થિયરી અપનાવી છે. જેને પગલે ચાલુ પ્રધાનોના પત્તા કપાવાના છે અને તેમના સ્થાને નવા ચહેરાઓ આવવાના છે. જેને પગલે કેટલાક પ્રધાનોને તેમની ઓફિસો ખાલી કરવાની સૂચના અપાઇ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x