ગાંધીનગરગુજરાત

ગાંધીનગર મનપામાં ભાજપ સત્તા ભણી, 10 વર્ષમાં પહેલીવાર ભાજપને બહુમતી મળશે

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઇ ગઇ છે. પહેલા બેલેટ પેપરની શરૂ થઈ ગણતરી. ભાજપ, કોંગ્રેસ, આપ વચ્ચે કાંટાની ટક્કર થશે. મતગણતરીને લઈ કેન્દ્રો પર પોલીસનો કડક બંદોબસ્ત છે. વોર્ડ-3માં બેલેટના અંતે કોંગ્રેસને 4, ભાજપને 2 આપને 2 મત મળ્યા છે. હાલમાં પોસ્ટલ બેલેટમાં આમ આદમી પાર્ટી આગળ હતી. પરિણામની શરૂઆતના વલણમાં ભાજપ-20, કોંગ્રેસ-2 બેઠક પર આગળ છે. ભાજપના દિગ્ગજ નેતા સંજીવ મહેતાનો પરાજય થયો છે.

ભાજપના પ્રમુખ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કમમલ પહોંચશે- 12ય30 કલાકે જીતની કરશે કાર્યકર્તાઓ સાથે ઉજવણી

ચૂંટણી પરિણામ લાઇવ

  • વોર્ડ નંબર એકમાં AAPએ વાંધો ઉઠાવતાં મતગણતરી અટકી
  • વોર્ડ-3માં પેનલ તૂટી, ભાજપની 3 અને કોંગ્રેસની 1 બેઠક પર જીત
  • ભાજપના દિગ્ગજ નેતા સંજીવ મહેતા હાર્યા
  • વોર્ડ-9માં ભાજપની પેનલનો વિજય
  • ભાજપ-20, કોંગ્રેસ-2 અને આમ આદમી પાર્ટી 0 બેઠક પર આગળ
  • વોર્ડ-5માં ભાજપની પેનલનો વિજય
  • ભાજપને ગાંધીનગરમાં 35 બેઠકોમાં કોંગ્રેસ – 2 આપ – 0કોંગ્રેસ અને આપ પાર્ટી ફરી પ્રજાનો વિશ્વાસ જીતવામાં અસફળ

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x