ગાંધીનગરગુજરાત

એસ.કે.પટેલ પ્રિ-પ્રાયમરી શાળા દ્વારા ગ્રીન-ડે ની ઉજવણી કરી.

ગાંધીનગર

૦૯-જુલાઈ,૨૦૧૮

       ગાંધીનગરના સેક્ટર ૨૩ માં આવેલ એસ.કે.પટેલ શાળામાં બાળકોને ગ્રીન કલરથી માહિતગાર કરવાના હેતુસર શનિવારે ‘ગ્રીન-ડે’ ની ઉજવણી કરવામાં આવી હતી. વાલીઓએ બાળકોને ગ્રીનકલરના વસ્ત્રો પરિધાન કરવી સ્કૂલબેગ,વોટરબેગ પણ ગ્રીન કલર ની મોકલવી હતી. શિક્ષિકાઓએ બાળકોને ગ્રીન કલરના વિવિધ શેડ વિષે જાણકારી આપી હતી. શિક્ષિકાઓએ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજીને બાળકોને વૃક્ષો ઉગાડવા અને તેનું જતન કરવામાં સપથ લેવડાવ્યા હતા. આ દિવસના ભાગ રૂપ ‘લીફ સ્ટીકિંગ’ અને ‘મેજિક પેઇન્ટિંગ’ જેવી પ્રવૃતિ પણ કરવી હતી. શાળા પરિવારે પણ ગ્રીન વસ્ત્રો પરિધાન કરીને ઉત્સાહથી આ કાર્યક્રમ માં ભાગ લીધો હતો. વાલિમિત્રોએ આ અનોખા કાર્યક્રમને બિરદાવી પ્રશંસા કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *