ગુજરાત

નિરમા યુનિવર્સિટીએ તેનો 30મો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો

નિરમા યુનિવર્સિટીએ તેનો 30મો વાર્ષિક દીક્ષાંત સમારોહ 17 ડિસેમ્બર, 2021 ના રોજ હાઇબ્રિડ મોડમાં યોજ્યો હતો જ્યાં યુનિવર્સિટીની વિવિધ સંસ્થાઓમાંથી 2,383 વિદ્યાર્થીઓએ તેમની ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રીકાંત માધવ વૈદ્ય, ચેરમેન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ હતા.

આ વર્ષે નિરમા યુનિવર્સિટીએ 48 પીએચડી, 758 અનુસ્નાતક અને 1,577 સ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી છે. સ્નાતક થયેલા વિદ્યાર્થીઓમાં, 1548 પુરૂષ વિદ્યાર્થીઓ અને 787 મહિલા વિદ્યાર્થીઓ હતા. 48 પીએચડી વિદ્યાર્થીઓમાંથી 29 પુરુષ વિદ્યાર્થીઓ અને 19 મહિલા વિદ્યાર્થીઓ હતા. યુનિવર્સિટીએ 53 વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે તેમના અનુકરણીય પ્રદર્શન માટે 60 મેડલ પણ અર્પણ કર્યા. આમાંથી 25 પુરૂષ વિદ્યાર્થીઓ અને 28 વિદ્યાર્થીનીઓ હતી

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x