ગુજરાતવેપાર

કપડા પર નહીં પણ આ ચીજ પર લાગશે 12 ટકા GST, મોટી બેઠક બાદ નાણામંત્રી સીતારામણની જાહેરાત

GST કાઉન્સિલિંગની બેઠક બાદ મીડિયાને સંબોધિત કરતા નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે કાઉન્સિલિંગે ટેક્સટાઈલ પરનો જીએસટી 5 ટકા જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે ટેક્સટાઈલ પર જીએસટી 12 ટકા સુધી વધારવાનો સરકારનો પ્રસ્તાવ હતો પરંતુ કેટલાક રાજયોના વાંધા-વિરોધને કારણે સરકારે તેને 12 ટકા સુધી વધારતા 5 ટકાએ જાળવી રખાયો છે.

સીતારામણે કહ્યું કે ટેક્સટાઈલ પરના જીએસટી રેટનો મુદ્દો રેટ રેશનલાઈઝેશન કમિટીને મોકલી આપવામાં આવે જે ફેબ્રુઆરી સુધીમાં તેનો રિપોર્ટ રજૂ કરશે ત્યાર બાદ નિર્ણય લેવામાં આવશે.

1000 થી ઓછી કિંમતના પગરખાની ખરીદીમાં લાગશે 12 ટકા GST
સીતારામણે કહ્યું કે સરકારે 1000 થી ઓછી કિંમતના પગારખા પર 12 ટકા GST લાગુ પાડવાનો નિર્ણય કર્યો છે.

કાપડ પર હાલ 5 ટકા જીએસટી લાગશે, સરકારે 12 ટકાનો વધારો મોકૂક રાખ્યો

કાપડ ઉપર હાલ પુરતો 5 ટકા GST જ રહેશે. એટલે કે કાપડ ઉપર 12 ટકા GST લગાવવાનો પ્રસ્તાવ હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે. ગુજરાતના ટેક્ષટાઈલ ઉદ્યોગકારોએ કાપડ ઉપર GSTના વધારાનો વિરોધ કર્યો હતો  જે બાદ રાજ્ય સરકાર અને સી.આર.પાટીલે પણ કેન્દ્રમાં રજૂઆત કરી હતી. જે બાદ કાપડ ઉપર GST 5 ટકા જ રાખવાનો નિર્ણય હાલ પૂરતો લેવામાં આવ્યો છે. આગામી બેઠકમાં તમામ રાજ્યો સાથે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે કે GST વધારવો જોઈએ કે નહીં?GST કાઉન્સિલિંગની બેઠક બાદ મીડિયાને સંબોધિત કરતા નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે કાઉન્સિલિંગે ટેક્સટાઈલ પરનો જીએસટી 5 ટકા જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે ટેક્સટાઈલ પર જીએસટી 12 ટકા સુધી વધારવાનો સરકારનો પ્રસ્તાવ હતો પરંતુ કેટલાક રાજયોના વાંધા-વિરોધને કારણે સરકારે તેને 12 ટકા સુધી વધારતા 5 ટકાએ જાળવી રખાયો છે.

સીતારામણે કહ્યું કે ટેક્સટાઈલ પરના જીએસટી રેટનો મુદ્દો રેટ રેશનલાઈઝેશન કમિટીને મોકલી આપવામાં આવે જે ફેબ્રુઆરી સુધીમાં તેનો રિપોર્ટ રજૂ કરશે ત્યાર બાદ નિર્ણય લેવામાં આવશે.

1000 થી ઓછી કિંમતના પગરખાની ખરીદીમાં લાગશે 12 ટકા GST
સીતારામણે કહ્યું કે સરકારે 1000 થી ઓછી કિંમતના પગારખા પર 12 ટકા GST લાગુ પાડવાનો નિર્ણય કર્યો છે.

કાપડ પર હાલ 5 ટકા જીએસટી લાગશે, સરકારે 12 ટકાનો વધારો મોકૂક રાખ્યો 

કાપડ ઉપર હાલ પુરતો 5 ટકા GST જ રહેશે. એટલે કે કાપડ ઉપર 12 ટકા GST લગાવવાનો પ્રસ્તાવ હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે. ગુજરાતના ટેક્ષટાઈલ ઉદ્યોગકારોએ કાપડ ઉપર GSTના વધારાનો વિરોધ કર્યો હતો  જે બાદ રાજ્ય સરકાર અને સી.આર.પાટીલે પણ કેન્દ્રમાં રજૂઆત કરી હતી. જે બાદ કાપડ ઉપર GST 5 ટકા જ રાખવાનો નિર્ણય હાલ પૂરતો લેવામાં આવ્યો છે. આગામી બેઠકમાં તમામ રાજ્યો સાથે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે કે GST વધારવો જોઈએ કે નહીં?

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x