રાહુલ ગાંધીનો આગામી ગુજરાત પ્રવાસ થયો રદ, શું છે કારણ ? : જાણો
રાહુલ ગાંધીનો આગામી ગુજરાત પ્રવાસ થયો રદ :
ગાંધીનગર : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.અમરેલીમાં ભારે વરસાદને કારણે તેમનો 16,17 તારીખો પ્રવાસ રદ કરાયો છે.