ગાંધીનગરગુજરાત

ગાંધીનગર રથયાત્રામાં ઘોડી ભડકતા ૪ ને અડફેટે લીધા. ૨ ને ગંભીર ઇજા

ગાંધીનગર: 

ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યા કરી રહ્યા હતા. ત્યારે ગાંધીનગર રથયાત્રા દરમિયાન સેક્ટર 7 શોપીંગમાં એક ઘોડી કોઇ કારણસર ભડકી હતી અને ચાર લોકોને અકફેટે લઇ ભાગી ગઇ હતી. ઘોડીની અડફેટે આવતા એક યુવતી સહિત બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. રથયાત્રામાં સામેલ લોકોએ 108ને ફોન કરી જાણ કરી અને ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાના પગેલ પોલીસ દ્વારા તમામ ઘોડે સવારોને રથયાત્રાથી દૂર કરી દેવામાં આવ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x