ગાંધીનગર જીલ્લામાં માં કોંગ્રેસે પ્રમુખો ની નિમણુકો કરી : જુઓ કોની ક્યાં થઇ નિમણુક
ગાંધીનગર : ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિતભાઇ ચાવડાએ ગાંધીનગર જિલ્લાની વિવિધ તાલુકા અને શહેર સમિતિના પ્રમુખોશ્રીઓની જાહેરાત કરી.
ક્રમ | તાલુકો/શહેર | પ્રમુખનું નામ/સરનામું | પ્રમુખ |
૧ | ગાંધીનગર તાલુકો | પ્રવિણજી જવાનજી ઠાકોર | ![]() |
૨ | પેથાપુર શહેર | નટવરસિંહ અર્જુનસિંહ ડાભી | ![]() |
૩ | માણસા તાલુકો | ગીરવતસિંહ મોહનસિંહ ચાવડા | ![]() |
૪ | માણસા શહેર | ડૉ.તુષાર સુમંતપ્રસાદ જાની | ![]() |