મનોરંજન

સિંગર અનન્યા બિરલા હવે ફિલ્મોમાં અભિનેત્રી તરીકે ડેબ્યુ કરશે

બિઝનેસમેન કુમાર મંગલમ બિરલાની પુત્રી અનન્યા શેરલોક હોમ્સની વાર્તાઓ પર આધારિત ફિલ્મમાં બોબી દેઓલ સાથે સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મમાં તે બોબી દેઓલ સાથે સ્ક્રીન શેર કરશે. કુણાલ કોહલી શેરલોક હોમ્સની વાર્તાઓ પર આધારિત ફિલ્મ બનાવી રહ્યો છે.

 ફિલ્મ ધ દેસી શેરલોકનું ટાઇટલ શ્લોક નક્કી કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં બોબી દેઓલ લીડ રોલમાં છે. અનન્યા પણ તેની સાથે સ્ક્રીન શેર કરી રહી છે.ઉદ્યોગપતિ કુમાર મંગલ બિરલાની પુત્રી અનન્યાએ ગાયિકા તરીકે પોતાની ઓળખ બનાવી છે. આ સિવાય તે એક સફળ બિઝનેસમેન પણ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બોબી દેઓલની કરિયરમાં ખૂબ જ ખરાબ વળાંક આવ્યો છે. પરંતુ આશ્રમ વેબ સિરીઝે તેની કારકિર્દીને નવું જીવન આપ્યું. હવે આ ફિલ્મ દ્વારા તે ફરી એકવાર ફુલ લેન્થ ફીચર ફિલ્મમાં પોતાનું નસીબ અજમાવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x