ચામાચીડિયામાં કોરોના જેવો ખતરનાક વાયરસ મળ્યો,મનુષ્યોમાં ફેલાયો તો તબાહી મચી શકે છે ..?
વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પાંચમાંથી એક વ્યÂક્તમાં ફેલાવવાની ક્ષણતા ધરાવે છે
કોરોના વાયરસની ઉત્પત્તિ ચીનમાંથી થઈ હોવાનું માનવામાં આવે છે. આ મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો, જેના કારણે લાખો લોકોના મોત થયા હતા. વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે જ્યારે કેટલાક દેશોમાં તે વધી રહ્યા છે. તે દરમિયાન, વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે દક્ષિણ ચીનમાં ચામાચીડિયામાં કોરોના જેવો વાયરસ જાવા મળ્યો છે, જે પાંચમાંથી એક વ્યÂક્તમાં ફેલાવવાની ક્ષણતા ધરાવે છે. આ વાયરસ બીટીએસવાય-૨ તરીકે ઓળખાય છે અને તે જીછઇજી-ર્ઝ્રફ-૨ સાથે સંબંધિત છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે તે ચીનના યુનાન પ્રાંતમાં ચામાચીડિયામાં જાવા મળતા પાંચ ખતરનાક વાયરસમાંથી એક છે, જે મનુષ્ય અને પ્રાણીઓમાં ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. આ સિવાય વૈજ્ઞાનિકોની ટીમે પ્રાણીઓથી મનુષ્યમાં ફેલાતા અનેક સંભવિત નવા ઝૂનોટિક રોગો વિશે પણ માહિતી આપી છે.
આ સંશોધનનું નેતૃત્વ શેનઝેન Âસ્થત સન યાત-સેન યુનિવર્સિટી, યુનાન ઈÂન્સ્ટટ્યૂટ ઓફ એન્ડેમિક ડિસીઝ કંટ્રોલ અને સિડની યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંશોધનની સમીક્ષા કરવાની બાકી છે. ટીમે કહ્યું, “અમે પાંચ વાઈરસ પ્રજાતિઓની ઓળખ કરી છે જે મનુષ્યો અને પ્રાણીઓ માટે રોગકારક હોઈ શકે છે. તેમાં રિકોÂમ્બનેશન જીછઇજી જે કોરોનાવાયરસ જેવો જ છે. આ નવો વાયરસ જીછઇજી-ર્ઝ્રફ-૨ અને ૫૦ જીછઇજી-ર્ઝ્રફ બંને સાથે ગાઢ રીતે સંબંધ રાખે છે.
વૈજ્ઞાનિકોએ ઉમેર્યું, “અમારું સંશોધન ચામાચીડિયાના વાયરસની એક પ્રજાતિથી બીજી પ્રજાતિમાં સંચરણ અને સહ-સંક્રમણની સામાન્ય ઘટના તેમજ વાયરસ ઉત્ક્રાંતિ માટે તેમની અસરો પર પ્રકાશ પાડે છે. સંશોધકોએ ચીનના યુનાન પ્રાંતના છ કાઉન્ટીઓ અથવા શહેરોમાં ૧૫ પ્રજાતિઓના ચામાચીડિયામાંથી ૧૪૯ની પેશાબના નમૂના એકÂત્રત કર્યા. ચામાચીડિયાના જીવંત કોષોમાં હાજર ન્યુક્લીક એસિડ જેણે આરએનએ કહેવાય છે, તે દરેક ચામાચીડિયામાંથી વ્યÂક્તગત રીતે કાઢવામાં આવ્યું હતું અને તેને ક્રમબદ્ધ કરવામાં આવ્યું હતું. સંશોધકોએ શોધી કાઢ્યું કે એક ચામાચીડિયાને એક જ સમયે ઘણા વાયરસ દ્વારા ચેપ લાગ્યો હતો.
યુનિવર્સિટી ઓફ નોટિંગહામના વાઈરોલોજિસ્ટ પ્રોફેસર જાનાથન બોલના જણાવ્યા અનુસાર, “આના કારણે કોરોના વાયરસના પહેલાથી અÂસ્તત્વમાં રહેલા સ્વરૂપોને તેમના આનુવંશિક કોડને બદલી શકાય છે, જે નવા પેથોજેન્સ એટલે કે વાયરસનો જન્મ થઈ શકે છે. લોકો માટે સંદેશ એવો છે કે ચામાચીડિયા ઘણા વાયરસો માટે હોસ્ટનું કામ કરે છે. તે એક જ સમય પર એક સાથે ઘણા વાયરસોને પોતાની અંદર રાખી શકે છે અને પછી મોટા પાયે ફેલાય છે. બીટીએસવાય-૨માં એક ‘રિસેપ્ટર બાઈÂન્ડંગ ડોમેન’ પણ છે જે સ્પાઈક પ્રોટીનનો એક મહત્વપૂર્ણ ભાગ છે જેનો ઉપયોગ કોષોને માનવ કોષો સાથે બાંધવા માટે થાય છે. તે જીછઇજી-ર્ઝ્રફ-૨ જેવું જ છે અને માનવ શરીર સાથે જાડાઈને મનુષ્યોને ચેપ લગાવી શકે છે.
સંશોધકોની ટીમે વધુમાં ઉમેર્યું, બીટીએસવાય-૨ સેલ એન્ટ્રી માટે માનવ છઝ્રઈ૨ રીસેપ્ટરનો ઉપયોગ કરવામાં સક્ષમ હોઈ શકે છે. એસીઇ-૨ માનવ કોષોની સપાટી પર એક રીસેપ્ટર છે જે જીછઇજી-ર્ઝ્રફ-૨ સાથે જાડાય છે અને તેને શરીરમાં પ્રવેશ કરવાની અને સંક્રમિત કરવાની અનુમતિ આપે છે. દક્ષિણ-પશ્ચિમ ચીનમાં યુનાન પ્રાંતને પહેલાથી જ ચામાચીડિયાની પ્રજાતિઓ અને ચામાચીડિયાથી જન્મેલા વાયરસ માટે હોટસ્પોટ તરીકે ઓળખવામાં આવી છે. ત્યાં સાર્સ સહિત કેટલાક રોગકારક વાઈરસ મળી આવ્યા છે. બેટ વાયરસ ઇટ્ઠ્ય્૧૩૧૩ અને ઇpરૂદ્ગ૦૬૧૪, ર્ઝ્રફ-૨ સાથે નજીકથી સંબંધિત છે.