નવા વર્ષની ઉજવણી ના ભાગરૂપે ઇન્ટર ક્લાસ મેગા ડ્રોઈંગ કોમ્પિટિશન – ૨૦૨૩ યોજાશે
નવા વર્ષની ઉજવણી ના ભાગરૂપે ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન – મિલાપ ટાટારિઆ દ્વારા આગામી તા. 0૧/૦૧/૨૦૨૩, રવિવાર ના દિવસે સવારે ૮:૦૦ કલાકે ઇન્ટર સ્કૂલ મેગા ડ્રોઈંગ કોમ્પિટિશન – ૨૦૨૩ નું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. સ્પર્ધામાં દરેક સ્પર્ધકોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે તો ભાગ લેવા માટે ઇચ્છુક બાળકોએ પોતાનું નામ +૯૧-૮૧૬૦૦૬૫૬૨૭, +૯૧-૭૪૦૫૨૬૭૭૨ પર રજિસ્ટ્રેશન કરાવી લેવું તેમ સંસ્થા દ્વારા જણાવવામાં આવેલ છે.