ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા કમલનાથ

નવી દિલ્હી
મધ્યપ્રદેશમાં લાંબા વનવાસ બાદ કોંગ્રેસને બહૂમતી મળી છે. હવે શાસનની ધૂરા કોના શિરે રહેશે તેની ભારે અટકળો હતી. ત્યારે આજે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી કમલનાથના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમજ મધ્યપ્રદેશમાં નાયબ મુખ્યમંત્રીનું પદ નહી હોય.

દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બંન્ને નેતાઓની બેઠક થઇ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના નામને લઇને ચર્ચા કરવામાં આવા જે બાદ બંન્ને નેતાઓ ભોપાલ આવ્યા. ભોપાલ કોંગ્રેસ કાર્યલયે ધારાસભ્યોની બેઠકમાં મધ્યપ્રદેશના આગામી મુખ્યમંત્રી તરીકે કમલનાથના નામની જાહેરાત કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x