ગુરૂગાદી શ્રી રામદેવજી મંદિર ગાંઠીયોલ ખાતે ૫.પૂ. મહંતશ્રી નારાયણભારથીજી મહારાજના સાન્નિધ્યમાં બીજ ઉત્સવ ઉજવાયો
મહાસુદ બીજના શુભ દિને ગુરૂગાદી શ્રી રામદેવજી મંદિર ગાંઠીયોલ ખાતે ૫.પૂ. મહંતશ્રી નારાયણભારથીજી મહારાજના સાન્નિધ્યમાં બીજ ઉત્સવ ઉજવાયો. હતો.
વિષ્ણુ અવતારી સિધ્ધ રામદેવજી બાપાની શોભાયાત્રા સાથે બીજ ઉત્સવની ઉજવણીમાં મોટો જન સમુદાય ઉમટી પડ્યો હતો.રામદેવજી બાપાની દૂધની દેગ..ચાર પહોર જમા-જાગરણ ૫૧ જ્યોત પાટોત્સવના સંકલન કર્તા ૫.પૂ. મહંતશ્રી દશરથભારથી નારાયણભારથી ગોસ્વામી હતા.
જેના આમંત્રક ગાદીપતિ પ.પૂ. મહંતશ્રી સમીરભારથી દશરથભારથી ગોસ્વામી ૫.પૂ. મહંતશ્રી શૈલેષભારથી રમણભારથી ગોસ્વામી તથા
બેતાલીસ, બારેશી, અડાઆઠમ તથા ટીંટોઈ પરગણા તમામ પ્રજાપતિ ભક્તજનો પ્રજાપતિ સમાજ ગુરૂગાદી, શ્રી રામદેવજી મંદિર, ગાંઠીયોલ હતા.