ગાંધીનગર

ગાંધીનગર યુનિ. ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાશે

ગાંધીનગર :

ગાંધીનગર યુનિવર્સિટી દ્વારા આજે ઈન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાશે. AICTE અને GUJCOSTના સહયોગથી યોજાનાર આ કોન્ફરન્સમાં ભારતના વિવિધ રાજ્યો તેમજ અમેરિકા અને યુરોપના દેશોમાંથી 360 ઉપરાંત રિસર્ચ પેપર્સ રજૂ કરાશે. જેમા ઈન્ટરનેટ ઓફ થિંગ્સ અને ક્લાઉડ કોમ્પ્યુટિંગના ઈન્ટરનેશનલ નિષ્ણાત જેમના નામે દોઢ લાખ જેટલા સાઈટેશન છે તેવા ડૉ. રાજકુમાર બયા ઉપસ્થિત રહેશે. જેઓ લેટેસ્ટ ઈનોવેશન્સ વિશે સ્ટુડન્ટ્સને માહિતગાર કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x