ગાંધીનગર

યુનિવર્સલ એક્સપ્લો૨૨ ગ્રુપ દ્વારા ટ્રેકિંગ કેમ્પનું આયોજન

ગાંધીનગર :

ગાંધીનગરની સંસ્થા યુનિવર્સલ એક્સપ્લોર ગ્રુપ દ્વારા ઉનાળુ વેકેશન દરમિયાન માઉન્ટ આબુ, મનાલી, ડેલહાઉસી, લેહ લદાખ ખાતે એડવેન્ચર ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. વિવિધ કેમ્પ દરમ્યાન એડવેન્ચરને લગતી પ્રવૃત્તિઓ જેવી કે ટ્રેકિંગ, ક્લાઈમિંગ – રેપ્લિન્ગ, માઉન્ટેન વોક, જંગલ ટ્રેક, કેમ્પ ફાયર, જીપ લાઈન, ગન શુટિંગ, કૈવિંગ, હોર્સ રાઇડિંગ, બર્મા બ્રિજ, રિવર રાફટિંગ- ક્રોસિંગ, સાઈટ સીન જેવી વિવિધ અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. કેમ્પમાં જોડાવવા ઇચ્છુક લોકોએ પ્લોટ નંબર -૩૮૬/એ-૧, સેક્ટર ૧૨ સી, ગાંધીનગરનો સંપર્ક કરવાનું જણાવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x