ગાંધીનગર

રેડિયન્ટ સ્કુલમાં વિજ્ઞાન પ્રવાહના વિધાથીર્ઓ માટે ઉચ્ચ અભ્યાસ માર્ગદર્શન સેમિનાર યોજાયો

ગાંધીનગર

સરગાસણના ટી.પી.નં-૯ વિસ્તાર સિથત રેડિયેન્ટ સ્કુલ ઓફ સાયનસમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિધાથીર્ઓ માટે ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ માટે જે-તે ગ્રુપ સંબંધિત વતર્માનમાં કયા કોર્ષ કાયર્રત છે. સદર કોર્ષર્માં સરકારશ્રી દ્રારા વિધાથીર્ઓને કેવા પ્રકારની વિશેષ સહાય આપવામાં આવે છે. વિવિધ કોર્ષના અભ્યાસ અર્થે સરકારશ્રીની શિષ્યવૃતિની ગુજરાત યોજનાઓ છે. સમગ્ર દેશ અને રાજયમાં મેડીકલ અને એન્જિનીયરીંગની કેટલી સીટો દર વર્ષ ભરવાપાત્ર હોય છે. વગેરે પ્રકારની ખુબ જ અગત્યની માહિતી આપવાના શુભ આશયે શાળા-મેનેજમેન્ટ દ્રારા ઉચ્ચ અભ્યાસ માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું. જેમાં પ્રોફેસર શ્રીમતી ઉર્મિલાબેન વી.પટેલે દશ્ય શ્રાવ્ય સાધનોના માધ્યમથી તમામ વિધાથીર્ઓને ઉપરોકત માહિતી સુંદર રીત પીરસવાની શ્રેષ્ઠ કામગીરી કરી. સંસ્થાના મેનેજીંગ ડાયરેકટર કમ પ્રિન્સીપાલ શ્રી જી.ટી.સનિયારા સર તથા કેમ્પસ ડાયરેકટર કમ પ્રિન્સીપાલ શ્રી જે.બી.વામજા સર પ્રોફેસર શ્રીમતી ઉમર્લાબેન વી.પટેલનો આભાર માન્યો તેમજ વિધાથીર્ઓને ઉજજવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x