ચંદ્રયાન 3ની સફળતા પર PM નરેન્દ્ર મોદીએ બધાને અભિનંદન પાઠવ્યા, કહ્યું-કહેવતો હવે બદલાશે
ચંદ્રયાન 3 ની સફડતા ઉપર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી એ કહ્યું કે ‘આપણે પૃથ્વી ઉપર રહીને ચંદ્ર ઉપર જવાનું સપનું સાકાર કર્યું છે. આજે આપણે બધા આ નવી ઉડાનના સાક્ષી બન્યા છીએ’. વધુ માં એમને કહ્યું કે ‘ હું આફ્રિકામાં છું પણ મારું મન ચંદ્રયાન 3 માં હતું આજે મારા દેશના દરેક ઘરે ઉત્સાહ મનાવે છે તો હું પણ આજે આ ખુશી નો હિસ્સો બનવા જોડવ્યો છું ‘
એમને કહ્યું કે પેહલા કેહવત હતી કે ‘ ચંદ્રામામાં બહુ દૂર છે ‘ પણ હવે સમય આવશે કે બાળકો કેહસે કે ચાંદામાંમાં બસ એક ટુર છે’ અને દેશ ના લોકો તેમજ વિજ્ઞાનિકોએ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.
14 જુલાઈના રોજ બપોરે 3.35 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ થતાં જ એ 41 દિવસમાં 3.84 લાખ કિમીની સફર કરીને નવો ઇતિહાસ લખ્યો.