રોગચાળાથી 34 લોકો ના મોત , સુરતમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આપ્યું નિવેદન
સુરત શહેરમાં રોગચાળા ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. હવે આ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું છે. આરોગ્યમંત્રીએ કહ્યું કે, સુરત શહેરમાં રોગચાળાને લઈ અત્યાર સુધી 34 લોકોના મોત થઇ ચુક્યા છે.
આ ચોમાસાની ઋતુમાં મચ્છરજન રોગો ખૂબ વધુ ફેલાઈ રહ્યા છે. દર વર્ષે ચોમાસા દરમિયાન અને પછી મલેરિયા, ચિકનગુનિયા તથા ડેન્ગ્યુ જેવા રોગનો વાવડ હોય છે .આવામાં સુરતમાં આવખા તે રોગચાળા ખૂબ ઝડપથી ફેલાઈ રહેલો હોવાથી સુરત શહેરમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા આરોગ્યમંત્રીએ કહ્યું કે, સુરત શહેરમાં રોગચાળાને લઈ અત્યાર સુધી 34 લોકોના મોત થઇ ચુક્યા છે.