ગુજરાત

પોર્ટુગલમાં ફસાઈ વડોદરાની જિનલ વર્મા ગુજરાત સરકારના પ્રયાસથી વતન આવી

          પુત્રીને વિદેશી યુવક સાથે લગ્ન કરવાના સપના જોનારા માતાપિતા, હોય કે NRI જીવનસાથીની ઈચ્છા ધરાવતી છોકડિયો હોય એ દરેકને સભાn રહેવાની ખુબ જરૂર છે . હાલ આવો જ કેસ બન્યો છે, વડોદરાના જિનલ વર્મા પોતાના પતિ સાથે પોર્ટુગલ ગયા હતા, ત્યાં જઈને થોડા થોડા દિવસ રહ્યા અને બધું બરાબર ચાલ્યું હતું .

             થોડા સમય પછી પતિ દ્વારા માનસિક અને શારીરિક હેરાનગતી શરૂ થઈ હતી. એટલું જ નહીં પતિએ જિનલના પાસપોર્ટ-ડોક્યુમેન્ટ પણ જપ્ત કરી લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેમાં ગુજરાત સરકારના પ્રયાસથી પોર્ટુગલમાં ફસાયેલા વડોદરાની જિનલ વર્મા હેમખેમ રીતે પોતાના વતન પરત ફરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x