ગાંધીનગરગુજરાત

રાજ્ય સરકારે 518 ASIને આપી PSI તરીકેની બઢતી

ગુજરાતમાં પોલીસ ખાતાને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે 518 ASIને PSI તરીકે બઢતી આપી છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા 538 જેટલા જુનિયર કક્ષાના ASIને PSI તરીકે હંગામી બઢતી આપવામાં આવી હતી. આ નિર્ણયથી રાજ્યમાં PSIની ઘટ્ટ ઓછી થઇ શકે છે. રાજ્યના ગૃહ વિભાગે દિવાળીના તહેવારો દરમિયાન પોલીસ ખાતાને મોટી ભેટ આપી છે. આ અગાઉ રાજ્યમાં ASIને હંગામી બઢતી આપવામાં આવી હતી, બઢતી પામેલા ASIને ગૃહ વિભાગ દ્વારા PSI તરીકે પ્રમૉટ કર્યા હતા. સરકારે જાહેરાત કરતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરની દિવાળી સુધારી છે. દિવાળી પહેલા ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 518 આસિસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેક્ટરને મોટી ભેટ મળી છે. રાજ્ય સરકારે 518 ASIને PSI તરીકે બઢતી આપી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x