ગાંધીનગર

સ્વત્વ યોગા સ્ટુડિઓ દ્વારા ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે આજે નિશુલ્ક ગર્ભસંસ્કાર શિબિર.

ગાંધીનગર :

નવ પરિણીત યુગલ, સગર્ભા મહિલાઓ અને જગૃત્ત નાગરિકોને ગર્ભસંસ્કારની વિશેષ માહિતી અને માર્ગદર્શન આપવા સ્વત્વ યોગા સ્ટુડિઓ દ્વારા 26મીએ સવારે 10 કલાકથી નિશુલ્ક શિબિરનું આયોજન કરાયું છે. ઇચ્છુકોએ મોબાઇલ નંબર 8980835001 પર રજીસ્ટ્રેશન કરાવી લેવા સંસ્થાના યોગાચાર્ય આનલ રાવલની યાદિમાં જણાવાયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x