રમતગમતરાષ્ટ્રીય

IPL ૨૦૨૪નું ટિઝર આવ્યું સામે, દુબઈ પહોંચી ટ્રોફી

IPL 2024 માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. 19મી ડિસેમ્બરે દુબઈમાં ખેલાડીઓ માટે હરાજી થવા જઈ રહી છે. જેને લઈને આજે IPLના ઓફિશિયલ એકાઉન્ટ દ્વારા હરાજીનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. વીડિયોમાં IPL ટ્રોફી હવે દુબઈ પહોંચી ગઈ છે. IPL 2024 ની હરાજી સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં કોકા-કોલા એરેના ખાતે યોજાશે. આ પહેલીવાર છે જ્યારે આઈપીએલની હરાજી ભારતની બહાર વિદેશમાં થઈ રહી છે.

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x