રમતગમત

ભારતીય બોલરોનો તરખાટ, સાઉથ આફ્રિકાનો પ્રથમ દાવ માત્ર 55 રનમાં સમેતાયો

ઈન્ડિયાએ કેપટાઉન ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં સાઉથ આફ્રિકાને માત્ર 55 રનમાં આઉટ કરી દીધું છે. આ ઇનિંગમાં ભારતીય ટીમનો સ્ટાર મોહમ્મદ સિરાજ હતો જેણે માત્ર 15 રન આપીને 6 વિકેટ લીધી હતી.ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે.

સાઉથ આફ્રિકાનો પ્રથમ દાવ માત્ર 55 રન પર જ સમેટાઈ ગયો હતો. આફ્રિકાના બેટ્સમેનો એક પણ સેશન ટકી શક્યા ન હતા.ભારત તરફથી સિરાજે 6 વિકેટ ઝડપી હતી. બુમરાહ અને મુકેશ કુમારને 2-2 વિકેટ મળી હતી.

લંચ સેશન બાદ ભારતીય ઓપનર ઇનિંગ્સની શરૂઆત કરશે.મોહમ્મદ સિરાજે સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને માત્ર 9 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *