રાષ્ટ્રીયવેપાર

કેન્દ્રિય નાણાંમંત્રીએ 1,000 કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સરકારી અધિકારીઓ માટે રહેણાંક અને ઓફિસ સંકુલ સહિત રૂ. 1,000 કરોડથી વધુ મૂલ્યના સાત માળખાકીય પ્રોજેક્ટ્સ વર્ચ્યુઅલ રીતે લોન્ચ કર્યા હતા. નાણામંત્રીએ કહ્યું કે આવા પ્રોજેક્ટ અધિકારીઓનો આત્મવિશ્વાસ પુનઃજીવિત કરે છે અને તેમનું મનોબળ વધારે છે. સરકાર તેમના કલ્યાણ અને સુખાકારી માટે સતત પ્રયાસો કરી રહી છે. નાણામંત્રીએ સેક્ટર-28, ફરીદાબાદ, હરિયાણામાં આવકવેરા વિભાગના અધિકારીઓ માટે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસના અધિકારીઓ માટે 198 પ્રકાર-2 અને III ક્વાર્ટર ધરાવતા વિભાગીય રહેણાંક સંકુલના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x