રાષ્ટ્રીય પતિ દ્વારા કરવામાં આવેલા કથિત અપરાધ માટે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય નહીં: HC Manzil News March 8, 2024 0 Comments Post Views: 6 ઓડિશા હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો હતો, જેમાં કહ્યું હતું કે આવકથી વધુ સંપત્તિ મામલે દોષિત પત્નીને આરોપી બનાવી શકાય નહીં, ભલે સંપત્તિ પત્નીના નામે હોય.જસ્ટિસ સિબો શંકર મિશ્રાની બેંચ બુધવારે એક પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે તેના પતિ દ્વારા કરવામાં આવેલા કથિત અપરાધ માટે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય નહીં. જસ્ટિસ સિબો શંકર મિશ્રાની સિંગલ બેન્ચે તેમના ચુકાદામાં લખ્યું હતું કે, ‘સામાન્ય રીતે, બેરોજગાર પત્ની હંમેશા તેના નોકરી કરતા પતિ પર નિર્ભર હોય છે. આ કેસમાં પણ મુખ્ય આરોપી (પતિ) અરજદાર (પત્ની) પર વર્ચસ્વ જમાવી શકે તેવી સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં, અરજદાર માટે જંગમ અથવા સ્થાવર મિલકતની ખરીદીમાં ભાગ ન લેવા અથવા તેના પતિની ઇચ્છાઓને અવગણવાનો કોઈ અવકાશ નથી.’ Share this… Facebook Whatsapp Telegram Twitter