ચકલી દિવસની નિમિત્તે ગાંધીનગર ખાતે ધારાસભ્ય રીટાબેનની ઉપસ્થિતિમાં ચકલી ઘર અને કુંડાનું વિતરણ કરાયું
એક સમય હતો કે જ્યારે ચકલી ની ચી ચી ના અવાજ થી લોકોની સવારની ઊંઘ ઊડી જતી હતી.નહની અને પ્યારી ચકલીનો અવાજ આપણને સવાર થયા નો અહેસાસ કરાવતી આવી છે.પરંતુ આજે આપણે ચકલીઓ ના આશિયાના ને ઉજાળી દીધા છે અથવા એમ કહીએ કે માનવ જાત ને ચકલી ની કોઈ ફીક જ નથી રહી આપણા જેમ આ ચકલી ઓ ના પણ ઘર હોય છે. આજે ચકલી નું અસ્તિત્વ અંધારામાં છે. ઘરની ચકલી કહેવાતી આ ચકલી માટે કોઈ ઘર જ નથી. હજારોની સંખ્યામાં રહેતી ચકલી આજ ગણી ચુની બચી છે પરંતુ लुप्त थती यङलीओ ने जया। Environment Care & Development Charitable Trust द्वा२। એક નવી પહેલ કરવામાં આવી છે. જેથી 20 માર્ચ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે ચકલીના માળા પાણીના કુંડા નું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું અને ચકલી બચાવીને પર્યાવરણ પ્રકૃતિ સંરક્ષણ અને સંવર્ધન કરવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો.
માનનીય અર્પિતભાઈ હસમુખભાઈ પટેલ સરપંચ શાહપુર ગામ તેમના આર્થિક સહયોગ થકી વિના મુલ્ય ફ્રી ચકલીના માળા પાણીના કુંડા વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં માનનીય રીટાબેન પટેલ ધારાસભ્ય દ્વારા નાની પ્યારી ચકલીના સંરક્ષણ હેતુ આપણે બધા સાથે મળીને એક પ્રયાસ કરવા માટેનો એક સંદેશ જનતાને આપવામાં આવ્યો, માનનીય શ્રી રજનીશભાઈ પટેલ ટ્રસ્ટી ઇસીડીસી ટ્રસ્ટ, માનનીય શ્રી હંસાદીદી ઓમ શાંતિ વાવોલ કેન્દ્ર, માનનીય શ્રી જીલુભા ધાંધલ માનદ સેવક સેક્ટર 30 મુક્તિધામ, શ્રી SN Patel, શ્રી કાંતિભાઈ પ્રજાપતિ, શ્રી અમૃતભાઈ પ્રજાપતિ, શ્રી મધુબેન પ્રજાપતિ, શ્રી ગીરીશભાઈ પટેલ BJP કિસાન મોરચો અને અન્ય જીવદયા અને પ્રકૃતિ પ્રેમી મિત્રોએ સહયોગી અને સહભાગી થઈને કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર ધન્યવાદ.
સ્થળ : સચિવાલય બસ સ્ટોપ,, ગાંધીનગર જિલ્લા પંચાયત કચેરીના સામે
તારીખ : 20/03/2024 બુધવાર
સમય : સવારે 10 થી 12
Gapy = 91069 36421
🙏🌳🦜🦚🙏🌳🦜🦚🙏
Environment Care & Development Charitable Trust
( गौरैया बचाओ अभियान )
https://m.facebook.com/groups/122565646437361/permalink/289854289708495/
https://www.facebook.com/ecdctrust/
https://www.instagram.com/ecdctrust/