રાષ્ટ્રીયવેપાર

હોળી બાદ મોટા ઘટાડા સાથે ખુલ્યું ભારતીય શેરબજાર

હોળી બાદ શેરબજારમાં હરિયાળી જોવા મળી નથી. ભારતીય શેરબજાર મોટા ઘટાડા સાથે ખુલ્યું છે. ગિફ્ટ નિફ્ટી મામૂલી મજબૂતી સાથે 22100 ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. વૈશ્વિક બજારમાં પણ ખરીદી નોંધાઈ રહી છે. એશિયન અને અમેરિકન ફ્યુચર્સ માર્કેટમાં ખરીદી છે. આ પહેલા શુક્રવારે BSE સેન્સેક્સ 190 પોઈન્ટના ઉછાળા સાથે 72,831 પર બંધ થયો હતો.

Stock Market Opening (today)

SENSEX : 72,396.97 −434.97 (0.60%)

NIFTY : 21,947.90 −148.85 (0.67%)

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x