EDની માંગ પર દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા
દારૂની નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સોમવારે મોટો આંચકો લાગ્યો હતો. EDની માંગ પર દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.