ગાંધીનગરગુજરાત કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીની વધુ એક મજેદાર સોશિયલ મીડિયા પોસ્ટ April 3, 2024 Manzil News Post Views: 18 ""અહંકાર, હમેંશા હારે છે."" રોટી, બેટી, રાજ અને ધર્મના રક્ષકો નેકાયમી કોખમાં ઉછેરનારી દેશની દરેક"માતૃ શક્તિ" ને વંદન.., દેશની દિકરીઓના દામનને દાગ લગાડનારાવિરુદ્ધ "જૌહર" ની જરૂર નહી પડે.., "જવતલીયા" હજુ તો જીવે છે..!#સ્વાભિમાન_યુધ્ધની_શરુઆત pic.twitter.com/pbGk4odYQZ — Paresh Dhanani (@paresh_dhanani) April 3, 2024