ગાંધીનગર

ગાંધીનગરના જાણીતા એડવોકેટ પંખી ઝાલાનું બહુમાન કરાયું

તાજેતરમાં સે. ૩/એ ખાતે મિલાપ ટાટારિઆ દ્વારા આયોજિત, ટ્રીક ટુ ક્રિએટ પ્રસ્તુત, ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકોએ પોતાની રંગીન કૃતિ તૈયાર કરીને અનેક સંદેશો આપ્યા હતા. જેમાં ગાંધીનગરના જાણીતા એડવોકેટ પંખી ઝાલા વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તથા આયોજક મિલાપ ટાટારિઆ ના વરદહસ્તે એડવોકેટ પંખી ઝાલાને ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે ટ્રીક ટુ ક્રિએટના સંચાલિકા હિરલ મેમએ અનેક શુભેચ્છાઓ પાઠવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x