ગાંધીનગરગુજરાત

રાયસણ ગાંધીનગર ખાતે ભવ્ય જાહેર શ્રીમદ ભાગવત કથાનું ગોપાલ મહિલા મંડળ દ્વારા દિવ્ય આયોજન 

પરમાત્મા પ્રાપ્તિ માટે નાં પાવન પવિત્ર દિવસો એટલે ચૈત્રમાસ નાં દીવસો માંની આરાધનાની નવરાત્રી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ નો રામજન્મોસ્તવ સાથે સાથે મહાદેવ નાં રુદ્ર અવતાર હનુમાનજી મહારાજના હનુમંતજન્મોસ્તવ નાં પાવન દીવસોમાં શ્રદ્ધા ભક્તિ પ્રાર્થના અને પુણ્ય કર્મના ફળ સ્વરૂપ પરમાત્મા નામ સ્મરણ અને દર્શનનો યોગ પ્રાપ્ત થતો હોય છે અને એમાં પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણના પાવન પવિત્ર દિવ્ય લીલાઓનો ગાન અને પાન કરવાનો સોનેરી અવસર પૂજ્ય ગોસ્વામી સંજય ભારતી બાપુ (સુંદરધામ-રાંધેજા)ના ભક્તિમય સ્વરમાં કથા

તારીખ 18 એપ્રિલ

ગુરૂવાર થી 24 એપ્રિલ ૨૦૨૪ બુધવાર સુધી દરરોજ રાત્રે 8 થી 11 કલાક ભૈરવનાથ પાર્ટી પ્લોટ પંચેશ્વર મંદીર પાસે મેટ્રો ટ્રેન સ્ટેશન સામે રાયસણ ગાંધીનગર ખાતે શ્રીમદ ભાગવત કથા સપ્તાહ મહોત્સવ રૂપે આયોજન કરવામાં આવેલ છે કથા દરમિયાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણની દિવ્ય લીલાઓનો સુંદર ગાન અને સાથે સાથે પંચદેવપૂજન ભાગવત કથા મહાત્મય .કુંતીજી સ્તુતિ . ભીષ્મ સ્તુતિ .સુખદેવજી નું દિવ્ય ચરિત્ર. કપિલ મુની આખ્યાન .

શિવચિરત્ર ધ્રુવચરિત્ર

વામન ચરિત્ર

શ્રીરામ કથા રામ જન્મોત્સવ ભગવાનની સુંદર મજાની કૃષ્ણ જન્મોત્સવ બાળલીલાઓ તથા માખણ ચોર લીલાઓ અને ગોવર્ધન પૂજા રસોત્સવ કંસવધ કૃષ્ણ રૂકમણિ વિવાહ સુદામા ચરિત્ર ભગવાનના નિજધામ ગમનની તથા ભગવત ગીતા વિશ્રામની કથાઓનું જ્ઞાન અને પાન કરાવવામાં આવશે કથા સ્થળ : ભૈરવનાથ પાર્ટી પ્લોટ પંચેશ્વર મંદીર પાસે મેટ્રો ટ્રેન સ્ટેશન સામે રાયસણ ગાંધીનગર ખાતે થશે તો આ કથા મહોત્સવનો લાભ લેવા ભક્તજનોને ગોપાલ મહિલા મંડળ દ્વારા પધારવા પ્રેમભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવે છે વધુ વિગત માટે 93 27 0039 40 પર સંપર્ક કરશો

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x