ahemdabadUncategorizedગાંધીનગરગુજરાત

શહેન’શાહ’ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં કરશે મેગા રોડ-શો, આવતીકાલે ભરશે ફોર્મ

ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 19 એપ્રિલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાના છે પણ તે પહેલા આજે તે 6 વિધાનસભા બેઠકોને આવરી લેતો મેરેથોન રોડ શો કરશે. સાણંદથી રોડ શૉ ની શરૂઆત થશે ત્યારબાદ કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને છેલ્લે વેજલપુરમાં રોડ શો યોજાશે. વેજલપુરમાં રોડ શો ના સમાપન બાદ અમિત શાહ જાહેરસભાને પણ સંબોધિત કરશે. આ રોડ શો માં મુખ્યપ્રધાન સહિત સ્થાનિક સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહેશે. ગાંધીનગર વિધાનસભા બેઠક પરથી અમિત શાહ બીજી વાર ચૂંટણી લડી રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x