આજે વિશ્વ ધરોહર દિવસ 2024:વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવશે
સ્મારકો અને સાઇટ્સ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ એ વિશ્વ ધરોહર દિવસ તરીકે પણ ઓળખાય છે તે એક આંતરરાષ્ટ્રીય અવલોકન છે જે દર વર્ષે 18 એપ્રિલે વિશ્વભરમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે યોજવામાં આવે છે,અને હેરિટેજ સ્થળોની મુલાકાત, પરિષદો, રાઉન્ડ ટેબલ અને અખબારના લેખોનો સમાવેશ થાય છે.