IPLના ઈતિહાસમાં સૌથી ઓછા રન બનાવવાનો રેકોર્ડ ગુજરાત ટાઇટન્સના નામે
2024 ના IPL ના ઇતિહાસમાં સૌથી ઓછા રન બનાવવાનો રેકોર્ડ ગુજરાત ટાઇટન્સના નામે થયો છે મોદી સ્ટેડિયમમાં દિલ્હી સામેની મેચમાં ગુજરાતની ટીમ એ 90 રન બનાવ્યા ગુજરાતે આપેલા 90 રનના ટાર્ગેટને દિલ્હીએ માત્ર 9 ઓવરમાં હાસર કરી જીત હાંસલ કરી હતી