ગાંધીનગરગુજરાત

સેકટર 28માં આવેલી આરાધના વિદ્યાવિહાર અંગ્રેજી માધ્યમ શાળામાં સમર કેમ્પનું આયોજન

આગામી તારીખ ૨૨ એપ્રિલ થી ૨૭ એપ્રિલ શાળામાં વિદ્યાર્થીઓ ના સર્વાંગી વિકાસ થાય તે હેતુથી સમરકેમ્પનું આયોજન કરેલ છે. જેમાં કરાટે, સ્કેટિંગ, ઝુંબા, નોન ફાયર કુકિંગ, ફોક આર્ટસ, ફોનિક્સ, ગેમ્સ, કેલિગ્રાફી, લાઇફ સ્કીલ, બ્યૂટીશિયન જેવી અવનવી પ્રવુતિઓ રાખેલ છે. સમર કેમ્પ નો સમય સવારે ૮.૦૦ થી ૧૧.૦૦ સુધીનો છે. રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ ૧૯-૦૪-૨૦૨૪ છે. તો આજે જ અમારી શાળા નો સંપર્ક કરી આપના બાળકનું નામ નોંધાવો. સંપર્ક નંબર : ૬૩૫૬૭ ૫૮૮૦૭, ૭૪૦૫૧ ૨૮૮૯૨.

સમર કેમ્પ માં જોડતા તમામ બાળકોને સર્ટિફિકેટ આપવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x