અમેરિકાની એક મોટી કંપની ભારતમાં 5 લાખ લોકોને આપશે રોજગારી
આઇફોન બનાવતી અમેરિકાની અગ્રણી ટેક કંપની એપલ ભારતમાં પોતાનો બિઝનેસ વિસ્તારવા માંગે છે. કંપની તેના વિક્રેતાઓ દ્વારા આગામી ત્રણ વર્ષમાં ભારતમાં પાંચ લાખથી વધુ લોકોને રોજગાર પ્રદાન કરી શકે છે.iPhones બનાવતી અમેરિકાની અગ્રણી ટેક કંપની Apple ભારતમાં મોટા પાયે બિઝનેસ કરવાની તૈયારી કરી રહી છે. કંપની તેના વિક્રેતાઓ દ્વારા આગામી ત્રણ વર્ષમાં ભારતમાં પાંચ લાખથી વધુ લોકોને રોજગાર પ્રદાન કરી શકે છે. સરકાર સાથે જોડાયેલા સૂત્રોએ ઈટીને આ વાત કહી છે.