ગાંધીનગરગુજરાત

ગાંધીનગર જિલ્લામાં નવોદયની પરીક્ષા માં સફળતા પ્રાપ્ત કરતો Bright Future Institute નો વિદ્યાર્થી અરસીન

જવાહર નવોદય વિદ્યાલય નું પરિણામ આવ્યું અને તેમાં પેથાપુર માં આવેલ Bright Future Institute નો વિદ્યાર્થી અરસીન જેણે નવોદયની પરીક્ષા માં ઉત્તીર્ણ થયો છે 2010 થી નરોડા અમદાવાદ અને 2019 થી પેથાપુર માં નવોદય નું ટ્યુશન ચાલે છે.સતત નવોદય ની પરીક્ષામાં શહેરી વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ ને સફળતા અપાવે છે. જો તમે પણ આ પરિક્ષા ની તૈયારી કરાવવા ઈચ્છતા હો તો પેથાપુર માં આવેલ Bright Future Institute નો સંપર્ક કરી શકો છો વધુ માહિતી માટે મોબાઈલ નંબર 7487972985 પર સંપર્ક કરવા વિનંતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x