ગાંધીનગરગુજરાત

પોલીસ ઇન્સ્પેક્ટર, વર્ગ-૨ (જા. ક્ર. : ૧૧૨/૨૦૧૮-૧૯) ની પ્રિલિમિનરી પરીક્ષાના સમયમાં ફેરફાર.

ગાંધીનગર :
આયોગ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર (PI), વર્ગ-૨ (જાહેરાત ક્રમાંક : ૧૧૨/૨૦૧૮-૧૯) ની પ્રિલિમિનરી પરીક્ષા તા. ૩૦-૦૬-૨૦૧૯ ના રોજ સવારે ૧૦:૦૦ થી બપોરે ૦૧:૦૦ કલાક દરમિયાન યોજાનાર હતી. જેમાં અનિવાર્ય કારણોસર ફેરફાર કરવામાં આવેલ છે. હવે આ પરીક્ષા તા. ૩૦-૦૬-૨૦૧૯ ના રોજ બપોરે ૦૩:૦૦ થી ૦૬:૦૦ કલાક દરમિયાન યોજાશે. જેની સંબંધિત ઉમેદવારો તથા વહીવટી તંત્રે નોંધ લેવા ગુજરાત જાહેર સેવા આયોગે વિનંતી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x