ગાંધીનગર

સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટૃસ્ટ દ્વારા નવા વષૅના સ્નેહમિલન સમારંભ અને વડીલોનુ જાહેર સન્માન સાથે વય વદંના કાયૅક્રમનુ ભવ્ય આયોજન કરાયું

ગાંધીનગર :

સેકટર પ સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટૃસ્ટ અને સેકટર પ વસાહત મંડળ સે પ યોગ પરિવાર ગૃપ ના સંયુકત ઉપક્રમે નવા ષષૅ સ્નેહસમારંભ અને સેકટર પ ના સિનિયર સિટીઝન અગ્રણી મુળસિહજી ચાવડાના આજે જન્મ દિવસની ઉજવણી તેઓએ 80 વષૅ પુરા કરી 81 મા વષૅમા પ્રવેશ કરવામા આવેલછે તેઓનુ તથા તેમના સાથે 80 વષૅ ઉપરના નિયમિત હોલ પર હાજરી આપતા તેઓનુ પણ ફુલ છડી બુકે શાલ ઓઢાડી જાહેર સન્માન કરવાનો અનેરા કાયૅક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ

કાયૅક્રમની શરુઆતમા દીપપ્રાગટય કરી સંસ્થાના પ્રમુખશ્રી કેશરીસિહ બિહોલાએ સ્વાગત પ્રવચન કરવામા આવ્યુ હતુ અને ઉપસ્તિત મહેમાનો વસાહતી અગ્રણીઓ સિનિયર સિટીઝનો વડીલો ભાઈઓ બહેનોને આવકારી જાહેર સ્વાગત કરી નવા વષૅની સવૅને શુભેચ્છાઓ પાઠવી હતી.

ત્યારબાદ સિનિયર સિટીઝન મુળસિહજી ચાવડા ને જન્મ દિવસની ઉજવણીના ભાગ રુપે 80 વષૅ પુણૅ કરતા હોય સંસ્થાઓ વતી શુભેચ્છાઓ પાઠવી બુકે તથા શાલ મુવમેન્ટો આપી ભવ્ય સ્વાગત સાથે સન્માન કરયુ હતુ સાથે સાથે તેઓની સાથે 80 થી 93 વષૅના સેકટર પ ના સિનિયર સિટીઝનોનુ જાહેર કાયૅક્રમમા સન્માન કરવામા આવયુ હતુ

સદરહુ કાયૅક્રમમા મુખ્ય મહેમાન તરીકે ગૌરાગ વ્યાસ સ્ટેન્ડીગ કમિટિ ચેરમેન મહાનગર પાલિકા વૉડૅ 8 ના કોરપોરેટરશ્રી છાયાબેન ત્રિવેદી રાજેશભાઈ પટેલ તથા શંકરસિહ ગોહીલ પ્રમુખ બાર એશોએશન ભગવાનભાઈ પટેલ ઠાકોરભાઈ શેઠ ગાધીનગર પેન્શન સમાજ અને અબુજી ગોલ અગ્રણી ઉધોગપતિ અલ્પેશભાઈ પ્રજાપતિ અગ્રણી બીલ્ડર કેશરીસિહ બિહોલા પ્રમુખ ગાધીનગર શહેર વસાહત મહાસંધ ઉપપ્રમુખ પ્રદિપસિહ બિહોલા મહામંત્રી ગોવિદભાઈ આહિર આમંત્રિત મહેમાન તરીકે ઉપસ્તિત રહી જન્મ દિવસની તથા નવા વષૅની શુભેચ્છાઓ આપી પ્રાસંગિક પ્રવચન કરવામા આવ્યુ હતુ

સદર કાયૅક્રમમા સેકટર પ અગ્રણીઓ કેશરીસિહ બિહોલા આર જી દવે સુરેન્દૅસિહ વાધેલા ધનશાયસિહ ગોલ જયેશભાઈ ધૃવ જશવંતસિહ રાઠોડ પી વી જેઠવા કે પી પરમાર પ્રવિણસિહ સિસોદીયા કાનજીભાઈ દેસાઈ પી એન અધાયરુ કાન્તીલાલ પડીયા નટુભાઈ પટેલ રામદાન ગઢવી સમરથદાન ગઢવી વિનોદભાઈ ભટૃ ભરતભાઈ જોષી રસિકભાઈ પટેલ વગેરે કાયૅક્રમમા ઉપસ્તિત રહી નવા વષૅની શુભેચ્છાઓ પાઠવી હતી

કાયૅક્રમને સફળ બનાવવા ધનશાયમસિહ ગોલ જયેશભાઈ ધૃવ જશવંતસિહ રાઠોડ ઓમકાશ્વેરભાઈ પંચાલ કે પી પરમાર વગેરે ભારે જહેમત ઉઠાવી હતી અને કાયૅક્રમ સફળ બનાવ્યો હતો

 આભારવિધિ ગોવિદભાઈ આહિર મહામંત્રી ગાધીનઞર શહેર વસાહત મહાસંધે કરી હતી બાદમા સવૅને પરસ્પર નવાવષૅની શુભેચ્છાઓ પાઠવી અલ્પહાર સાથે કાયૅક્રમનુ સમાપન થયુ હતુ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x