ગાંધીનગર

કિશોર ઇન્સ્ટિટ્યૂટની સ્કોલરશિપ પરીક્ષાઃ ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક અવસર

ગાંધીનગર :

કિશોર ઇન્સ્ટિટયુટ દ્વારા Std- 10th ?? English medium (CBSE/GSEB), ગુજરાતી મીડીયમ ના વિદ્યાર્થીઓ માટે યોજાયેલી સ્કોલરશિપ પરીક્ષા KISAT શહેરમાં એક મહત્ત્વપૂર્ણ ઇવેન્ટ બની છે. ૧૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ આ વિશાળ પરીક્ષા માટે નોંધણી કરી અને તે પરિક્ષામાં ભાગ લીધો, જે ગાંધીનગર નો સૌથી મોટો અને સૌથી મહત્વપૂર્ણ શૈક્ષણિક કાર્યક્રમ સાબિત થયો.

આ કાર્યક્રમ નો હેતુ તેજસ્વી તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ને આર્થિક રીતે મદદરૂપ થવાનો હતો.કાર્યક્રમ માં આવેલા સ્ટુડન્ટ્સ ને આગળ સાયન્સ સ્ટ્રીમ અને કોમર્સ સ્ટ્રીમ ની પસંદગી તથા તૈયારી અને વિવિધ કોર્સ ની માહિતી આપવામાં આવી તથા આ એકઝામ આપનાર સ્ટુડન્ટસ પરીણામ ના આધારે ફી માં ૧૦૦%,૯૦%,૮૦% સ્કોલરશીપ આપવામાં આવી, હાજર રહેનાર દરેક સ્ટુડન્ટસ ને ફ્રી માં ૧૫૦૦૦ સ્કોલરશીપ તથા તેમને આવનારી બોર્ડ પરીક્ષા માટે ઉપયોગી ગિફ્ટ આપવામાં આવી.

વિદ્યાર્થીઓ માટે આ પ્રસંગ કંઈક અનોખો અને અવિસ્મરણીય રહ્યો. પરિક્ષાનો માહોલ, પ્રેરણા અને ચિંતનશીલ પ્રશ્નો, તમામ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ ને વિશિષ્ટ લાગ્યા હતા.

આ સફળ આયોજન બાદ કિશોર ઇન્સ્ટિટયુટ દ્વારા Std-4th થી 9th માં ભણતા ENGLSH MEDIUM ના CBSE BOARD ના સ્ટુડન્ટ્સ ની 9th ફેબ્રુઆરી એ સ્કોલરશીપ એક્ઝામ KISAT નું આયોજન કરવામાં આવશે. જેનો લાભ લેવાં ગાંધીનગરના તમામ CBSE BOARDના સ્ટુડન્ટસ ને કિશોર ઇન્સ્ટિટ્યૂટ માં આમંત્રણ આપે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x