ગુજરાત

હવે ગ્રામપંચાયતમાંથી મેળવી શકાશે આ 67 નાગરિકલક્ષી સુવિધાઓ

ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારના લોકો માટે મહત્વનો નિર્ણય લીધો હતો. સરકારના પરિપત્ર અનુસાર, હવે 67 પ્રકારના પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી જ મેળવી શકાશે.

 

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x