Skip to content
Post Views: 2
- મુખ્ય સચિવ વરિષ્ઠ સનદી અધિકારી શ્રી રાજકુમાર વય નિવૃત્ત થતા પંકજ જોષીએ ગુજરાતના મુખ્ય સચિવ શ્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો…
- “વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત”ની દિશામાં કામ કરવું તે અમારી પ્રાથમિકતા રહેશે: મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી
- આ પ્રસંગે પૂર્વ મુખ્ય સચિવ શ્રી સહિત વરિષ્ઠ સનદી અધિકારીશ્રીઓ દ્વારા વય નિવૃત થતા મુખ્ય સચિવ શ્રી રાજકુમારને ભાવભરી વિદાય આપવામાં આવી