પુષ્પક ફાઉન્ડેશન રાંદેસણ ખાતે સિનિયર સિટીઝન ગ્રુપ નો પ્રોગ્રામ
પુષ્પક ફાઉન્ડેશન પ્રિસ્કૂલ – ડે કેર ખાતે દર શનિવારે સાંજે ૫:૩૦ થી ૯:૦૦ કલાક સુધી સંગીતપ્રેમી જનતા તથા સિનિયર સિટીઝન ગ્રુપ માટે નિઃશુલ્ક સિંગિંગ નો કાર્યક્રમ યોજવા માં આવે છે. જેમાં વ્યાપક પ્રમાણ માં સિનિયર સિટીઝન અને સંગીતપ્રેમી મિત્રો ભાગ લે છે. છેલ્લા ૪ મહિના થી વધુ સમય થી ચાલી રહેલા આ કાર્યક્રમ માં વડીલો ભાગ લઇ ને આનંદપ્રમોદ કરે છે. જાહેર જનતા ને પણ આ કાર્યકમ માં ભાગ લેવા હાર્દિક આમંત્રણ છે. વધુ વિગત માટે આકાશ મિસ્ત્રી પુષ્પક ફાઉન્ડેશન ૮૮૬૬૦૯૮૦૨૦ ઉપર સંપર્ક કરવા વિનંતી.