ગાંધીનગરગુજરાત

મુખ્યમંત્રી રૂપાણીએ ફાળવેલ મંત્રીઓનાં ખાતાંમાં ફેરફાર

sk3x97jp_1471119524
ગાંધીનગર:મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંત્રીઓને ખાતાની ફાળવણી કરી હતી હવે તેમાં સામાન્ય ફેરફાર કરાયા છે. વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સોંપાયો હતો હવે આ હવાલો પ્રદીપસિંહ જાડેજાને સોંપાયો છે. દિલીપ ઠાકોરને યાત્રાધામ વિભાગ અપાયો હતો જ્યારે દેવસ્થાનનો સ્વતંત્ર હવાલો પ્રદીપસિંહ જાડેજા પાસેથી લઇ દિલીપ ઠાકોરને સોંપાયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x