ગુજરાત

ગુજરાતમાં ફરી Heavy Rain ની આગાહી: આગામી ૭ દિવસ રાજ્યમાં તોફાની વરસાદનો Spells

ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક દિવસના વિરામ બાદ હવે ફરી ભારે વરસાદની (Heavy Rain) આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે (Meteorological Department) જણાવ્યું છે કે, આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે, અને ૨૨મી જુલાઈ (July) સુધી વાવાઝોડા સાથે ભારે વરસાદની (Storm with Heavy Rain) શક્યતા છે.

આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતમાં (North Gujarat) વરસાદની શરૂઆત થઈ ગઈ છે. પાલનપુર (Palanpur) અને ડીસા (Deesa) આસપાસના ગામડાંઓમાં તોફાની વરસાદના અહેવાલો મળ્યા છે. હવામાન વિભાગે આજે બનાસકાંઠા (Banaskantha), અરવલ્લી (Aravalli) અને સાબરકાંઠામાં (Sabarkantha) ભારે વરસાદની આગાહી કરી હતી, જે મુજબ વરસાદ શરૂ થયો છે. ઉત્તર ગુજરાત (North Gujarat) ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં (Ahmedabad) પણ આજે ભારે વરસાદની શક્યતા હોવાથી વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. દરિયામાં કરંટ વધુ હોવાથી માછીમારોને (Fishermen) પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ જોખમ ન સર્જાય.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *