ગાંધીનગરગુજરાત

રાજપૂત સમાજ દ્વારા સમાજના સભ્યોની ઉપસ્થિતીમાં વાર્ષિક સામાન્ય સભા

ગાંધીનગર રાજપૂત સમાજ દ્વારા સમાજના 500 સભ્યોની ઉપસ્થિતીમાં વાર્ષિક સામાન્ય સભામાં પ્રમુખ તરીકે બિનહરીફ ડૉ. શંકરસિંહ રાણાની વરણી કરવામાં આવી છે.બેઠકમાં વાર્ષિક હિસાબો ઉપરાંત અન્ય એજન્ડાઓની સાથે સાથે આગામી બે વર્ષના સમાજના પ્રમુખ તેમજ કારોબારી સભ્યોની વરણી કરવાનો એજન્ડા હતો. જેમાં સમાજના વિકાસના કર્યો, આગામી સમયમાં સમાજનું સંગઠન મજબૂત બને તથા સમાજની જરૂરીયાતો સમજે તેવા સક્ષમ વ્યક્તિની જરૂર હતી. ત્યારે સમાજમાં સર્વાનુમતે સભ્યોએ રાજપૂત સમાજના 2016-18ની કારોબારીમાં પ્રમુખ તરીકે ડૉ. શંકરસિંહ રાણાની બિનહરીફ રીતે વરણી કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x